શ્રી બત્રીસી જૈન કો. ઓ. એજ્યુકેશન સોસાયટી લિ.

ઓફિસ એડ્રેસ : શેઠશ્રી હીરાલાલ હરગોવનદાસ બત્રીસી હોલ, ગાંધી આશ્રમ પાસે, સુભાષબ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૨૭.

ઓફિસ ફોન નંબર્સ : 07927557668, 9898982262

કમિટી સભ્ય : 9924446767, 9327054179

E-mail : 32cedusociety@gmail.com

Website : member.batrisijainsamaj.com

સમય : સવારે ૧૦:૦૦ થી સાંજે પ:૦૦ • રવિવારે તથા જાહેર રજા ના દિવસ સિવાય


મેમ્બર ની વિગત સુધારવા માટે નું ફોર્મ

આદરણીય સભ્યશ્રી,

આ લીંક માં આપેલ ફોર્મમાં આપશ્રીની હાલની મૂળભૂત વિગતો આપવી અથવા અપડેટ કરવી.

નમ્ર વિનંતી છે કે આપશ્રી ની વિગત ભરવી જરૂરી છે.

જે મોબાઈલ સંસ્થા માં પહેલેથી રજિસ્ટર હશે તેમાં જ OTP આવશે.

જો આપના નંબર ઉપર OTP ના આવે તો ઓફિસ ના નંબર અથવા આપેલ અન્ય ફોન નંબર ઉપર ફોન કરી આપનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવી લેશો.


આભાર સહ,

શ્રી બત્રીસી જૈન કો. ઓ. એજ્યુકેશન સોસાયટી લિ.